જસ્ટિસ વર્મા વિરુદ્ધ FIR માંગતી અરજી પર સુપ્રીમ કોર્ટ 21 મેના રોજ સુનાવણી કરવા થયું સંમત
સુપ્રીમ કોર્ટે સોમવારે રોકડ વસૂલાત કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજીની તાત્કાલિક સુનાવણી માટે યાદી આપવા સંમતિ આપી હતી.