હવામાન વિભાગએ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

સમગ્ર દેશમાં ચોમાસાએ પગપેસારો કરી દીધો છે. આવી સ્થિતિમાં, ભારે વરસાદની સંભાવનાને કારણે, દેશભરમાં કેટલાક વિસ્તારોમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

New Update
ભારે વરસાદ

સમગ્ર દેશમાં ચોમાસાએ પગપેસારો કરી દીધો છે. આવી સ્થિતિમાં, ભારે વરસાદની સંભાવનાને કારણે, દેશભરમાં કેટલાક વિસ્તારોમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય c કરી છે અને ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય હવામાન વિભાગે, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન એજન્સીએ, ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં 6 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.

Latest Stories