Connect Gujarat
દેશ

રાજ્યમાં 19 બિન હથિયારી પીઆઈની બદલી, જાણો કોની ક્યાં કરવામાં આવી બદલી

રાજ્યમાં 19 બિન હથિયારી પીઆઈની બદલી, જાણો કોની ક્યાં કરવામાં આવી બદલી
X

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં પોલીસબેડામાં વધુ એક વખત બદલી થઈ છે. લોકસભા ચૂંટણીની માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં 19 બિન હથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે.

કોની ક્યાં કરવામાં આ બદલી

• જે.પી.ચૌધરી સાબરકાંઠા એ.સી.બી. માં બદલી

• એમ.જે.શિંદે CID IB ની એ.સી.બી.માં બદલી

• એ.જે.ચૌહાણ -કચ્છ પશ્વિમ-ભુજ ની એ.સી.બી. માં બદલી

• આર.એન.વિરાણી અમરેલીની એ.સી.બી. માં બદલી

• એ.કે.કલાસવા CID IB ની પંચમહાલમાં બદલી

• એન.એમ.પંચાલ ખેડા ની અમદાવાદ શહેરમાં બદલી

• ડી.એન.સાધુ CID CRIME ની સાબરકાંઠા બદલી

• પી.જે.સોલંકી CID CRIME ની પાટણ બદલી

• કે.આર.રાવત CID IB ની દાહોદ બદલી

• આર.કે.સોલંકી વડોદરા શહેર ની પાટણ બદલી

• એમ.એમ.ગીલાતર CID CRIME ની તાપી બદલી

• એ.બી.અસારી પ.રે.અમદાવાદ ની મહિસાગર બદલી

• સુ.શ્રી એસ.એચ.બુલાન જી-૧ શાખા (ડીજીપી કચેરી) ની આંણદ બદલી

• વી.એસ.માંજરીયા સ્ટેટ કંટ્રોલ રૂમ (ડીજીપી કચેરી) ની અમદાવાદ શહેર બદલી

• સી.બી.ચૌધરી વલસાડ ની સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો, ગાંધીનગર બદલી

• એલ.કે.જેઠવા રાજકોટ શહેર ની જી-૧ શાખા (ડીજીપી કચેરી) બદલી

• એચ.આર.વાઘેલા જી.પી.એ. કરાઈ ની અમદાવાદ શહેર બદલી

• જી.એલ.ચૌધરી પી.ટી.સી. જુનાગઢ ની પાટણ બદલી

• બી.બી.બેગડીયા પી.ટી.સી. જુનાગઢ ની પંચમહાલ બદલી

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલીના હુકમો કરાયા છે. આજે જિલ્લા પોલીસ વડાએ એકસામટે 100 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવાના ઓર્ડર આપ્યા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઇને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે. જિલ્લા પોલીસ બેડાંમાં બદલીના દૌર શરૂ થયા છે, આજે જિલ્લામાં 100 પોલીસકર્મીઓની આતંરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ બદલીના ઓર્ડર આપ્યા છે, જે અંતર્ગત જિલ્લામાં ASI, HC, PC અને LR પોલીસકર્મીઓની બદલીઓ કરાઈ છે. જિલ્લાના 16 પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા અને બીડીએસ શાખામાં બદલીઓનો દૌર શરૂ થયો છે. ટ્રાફિક શાખામાં 12 અને એ ડીવીઝનમાં ૧૩, ઇડરમાં 10ની બદલી કરાઈ છે. બદલીઓમાં HC-23, PC-63, ASI-8 અને LR-6 સહિત 100ની બદલીઓ કરાઈ છે.

Next Story