સુરત સુરત : અસલી પોલીસે કરી નકલી પોલીસની ધરપકડ, શખ્સ PI-PSI તરીકે ઓળખ આપી કરતો હતો છેતરપિંડી..! સુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લીકેટ વિજિલન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. જેમાં રોનક કોઠારી નામના ઇસમે 2 લોકોને છોડાવવા માટે નકલી PSI બની ભલામણ કરી હતી. By Connect Gujarat Desk 09 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત રાજ્યનાં પોલીસ તંત્રમાં બઢતીની મોસમ,159 PSIને પરીક્ષા વગર જ PI તરીકે આપવામાં આવ્યું પ્રમોશન રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીની મોસમ ચાલી રહી હોય તેમ લાગે છે.159 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 21 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી: મરીન પોલીસ સ્ટેશનના PI રૂ.1.44 લાખના મોબાઈલની લાંચ લેતા ACBએ કરી રંગેહાથ ધરપકડ નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ લાંચમાં 1.44 લાખનો એપ્પલ કંપનીનો મોબાઈલ માંગ્યો હતો. By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાજ્યમાં 19 બિન હથિયારી પીઆઈની બદલી, જાણો કોની ક્યાં કરવામાં આવી બદલી By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ:પોલીસનો તોડકાંડ,SOG શાખાના PI, ASI અને માણાવદરના CPI સસ્પેન્ડ..! SOG શાખાના PI અરવિંદ ગોહિલ, ASI દિપક જાની અને માણાવદરના CPI તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરી હતી. By Connect Gujarat 27 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચૂંટણી જાહેર થાય એ પૂર્વે રાજયમાં 27 બિન હથિયારધારી PIની બદલી ગુજરાતમાં આજકાલમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. ત્યારે ચૂંટણી પહેલા રાજ્યમાં સતત બદલીનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે. By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn