કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ EPFO ATM કાર્ડ અને મોબાઈલ એપ લોન્ચ સંબંધિત માહિતી આપી છે. મનસુખ માંડવીયાએ કહ્યું છે કે EPFOના મોબાઈલ એપ અને ડેબિટ કાર્ડ ફેસિટીલી આ વર્ષના મે-જૂન સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ આ વાતની પણ માહિતી આપી છે કે EPFO 2.0 હેઠળ IT સિસ્ટમને અપડેટ કરવામાં આવશે. આને લઈને કામ ચાલુ છે અને જાન્યુઆરીના અંત સુધી પૂરું થવાની આશા છે.આ શ્રેણીમાં, EPFO 3.0 એપ મે-જૂન 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવશે, જેના દ્વારા EPFO સબ્સ્ક્રાઇબર્સ બેન્કિંગ સુવિધા મેળવી શકશે. ખાસ કરીને આ EPFOની સમગ્ર સિસ્ટમને કેન્દ્રીય બનાવશે અને ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવશે.
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ EPFO ATM કાર્ડ અને મોબાઈલ એપ લોન્ચ સંબંધિત આપી માહિતી
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ EPFO ATM કાર્ડ અને મોબાઈલ એપ લોન્ચ સંબંધિત માહિતી આપી છે. મનસુખ માંડવીયાએ કહ્યું છે કે EPFOના મોબાઈલ એપ અને ડેબિટ
New Update
Latest Stories