શું, ચીનનો ન્યુમોનિયા વાઈરસ દિલ્હી પહોંચ્યો..? AIIMSએ રિપોર્ટ્સ પર આપ્યો આ જવાબ...

ન્યુમોનિયા બેક્ટેરિયા કે જેણે ચીનમાં પાયમાલી મચાવી છે તેવા કેસ દિલ્હીમાં મળ્યા હતા, જેને દિલ્હી એઈમ્સ દ્વારા નકારી કાઢવામાં આવી

શું, ચીનનો ન્યુમોનિયા વાઈરસ દિલ્હી પહોંચ્યો..? AIIMSએ રિપોર્ટ્સ પર આપ્યો આ જવાબ...
New Update

ઘણા અહેવાલોમાં, દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ન્યુમોનિયા બેક્ટેરિયાના કેસો જેણે ચીનમાં હોબાળો મચાવ્યો હતો, તે દિલ્હીમાં જોવા મળ્યો હતો, જેને દિલ્હી એઈમ્સ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. દિલ્હી AIIMSએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, AIIMSમાં દાખલ કરાયેલા કોઈપણ ન્યુમોનિયાના દર્દીને ચીનમાં મળી આવેલા ન્યુમોનિયા વાયરસ સાથે કોઈ સંબંધ નથી.

ઘણા મીડિયા અહેવાલોમાં, દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ન્યુમોનિયા બેક્ટેરિયા કે જેણે ચીનમાં પાયમાલી મચાવી છે તેવા કેસ દિલ્હીમાં મળ્યા હતા, જેને દિલ્હી એઈમ્સ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. દિલ્હી AIIMSએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, AIIMSમાં દાખલ કરાયેલા કોઈપણ ન્યુમોનિયાના દર્દીને ચીનમાં મળી આવેલા ન્યુમોનિયા વાયરસ સાથે કોઈ સંબંધ નથી.

#AIIMS #ન્યુમોનિયા વાઈરસ #neumonia virus China #ન્યુમોનિયા #ન્યુમોનિયા બેક્ટેરિયા #China Virus
Here are a few more articles:
Read the Next Article