2025માં દેશ સ્વાસ્થ્ય ક્ષેત્રે શું હાંસલ કરવાની અપેક્ષા રાખી શકે?
વર્ષ 2024માં સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણો બદલાવ આવ્યો છે. આયુષ્માન યોજનામાં 70 વર્ષથી ઉપરના તમામ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. ડેન્ગ્યુની રસીના સ્ટેજ 3 ટ્રાયલને મંજૂરી આપવામાં આવી હતી અને રોબોટ્સની મદદથી ઘણી મોટી સર્જરી કરવામાં આવી હતી.