New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/22131037/image-4.png)
JEE મેઈન અને NDAની પરીક્ષાની તારીખને લઈને અનેક અટકડો ઊભી થઈ હતી જેને લઈને માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને સ્પષ્ટતા કરી છે જેથી વિદ્યાર્થીઓની ચિંતા પણ દૂર થઈ છે.
આ બંને પરીક્ષા 6 સપ્ટેમ્બરે યોજાવાની હતી. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે મંગળવારે ટ્વિટ કરી કહ્યું કે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ બંને પરીક્ષા એક દિવસે ન યોજાય તેવું ગોઠવશે.
Latest Stories