New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/Garba1.jpg)
અંકલેશ્વરમાં નીરન મેમોરિયલ ટ્રષ્ટ દ્વારા આયોજિત રંગ રસિયા ગરબા મહોત્સવમાં જામી રમઝટ
અંકલેશ્વર ખાતે નીરવ મેમોરિયલ ટ્રષ્ટ દ્વારા આયોજીત રંગ રસિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે રોજે રોજ ખેલૈયાઓ અવનવી થીમ સાથે ઉતરી પડે છે. તો યુવતીઓ-મહિલાઓ અવનવા સાજ શણગાર સાથે ગરબે ઘુમવા ઉમટી પડે છે. ત્રીજા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને કાલા ચશ્માની થીમ સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
Latest Stories