તમારે પણ જોઈએ છે ગ્લોઈંગ સ્કીન તો આટલું કરો

ચહેરાને સાચવવા માટે રાત્રે સૂતી વખતે સારો સમય છે, કારણકે આ સમયે ત્વચા ડેમેજ સેલ્સને રિપેયર કરે છે. જે માટે અમુક ટિપ્સ તમે અપનાવી શકો છો. જેમકે હર્બલ ફેસ માસ્ક ત્વચાનું રક્ષણ કરે છે

New Update
ફેશ

આખો દિવસ આપનો ચહેરો ધૂળ માટી ના સંપર્કમાં આવતો હોય છે. અને ક્યારેક મેકપ્ના કારણે પણ ચહેરો ખૂલીને શ્વાસ નથી લઈ શકતો.સવારે માત્ર ફેશ સાફ કરવાથી ફાયદો નથી થતો.

ચહેરાને સાચવવા માટે રાત્રે સૂતી વખતે સારો સમય છે, કારણકે આ સમયે ત્વચા ડેમેજ સેલ્સને રિપેયર કરે છે. જે માટે અમુક ટિપ્સ તમે અપનાવી શકો છો. જેમકે હર્બલ ફેસ માસ્ક ત્વચાનું રક્ષણ કરે છે.

જેનાથી સ્કિન ગ્લો કરે છે તેના માટે તમ મુલ્તાની માટી, પાઉડર ઉપયોગ કરી શકો છો. સૂતા પહેલા આઈ ક્રીમ નાખો અને આંખમાં ડ્રાપ નાખવું ન ભૂલવું. તેનાથી દિવસભરની થાક દૂર થશે. ચેહરાની સાથે આખા શરીર પર ક્રીમ, લોશન કે નારિયેળ તેલ જરૂર લગાવો.

તેનાથી ત્વચામાં ભેજ રહેશે અને સમયથી પહેલા કરચલીઓ નહી આવશે. હા, સૂતા પહેલા વાળની પણ મસાજ કરવી. તેનાથી આખા દિવસની થાક દૂર થશે અને ઉંઘ સારી આવશે. તેનાથી સ્કિન ગ્લો કરશે.આટલું કામ રાત્રે કરશો તો જરૂર સ્કીનમાં ફાયદો મળશે. 

Latest Stories