તમને પણ છે ? ડાર્ક સર્કલ... જાણી લો આ ઉપાયો

લાઇફસ્ટાઇલ | Featured | ડાર્ક સર્કલ થવાના અનેક કારણો છે. આજકાલ ડાર્ક સર્કલ સામાન્ય થઈ ગયા છે. પણ આ ડાર્ક સર્કલને લીધે તમને તમારું ફેશ અરિસામાં જોવાનું મન નથી થતું. અને ડાર્ક સર્કલ જોઈને તમે પોતે પરેશાન થઈ શકો છો .

New Update
ડાર્ક સર્કલ

ડાર્ક સર્કલ થવાના અનેક કારણો છે. આજકાલ ડાર્ક સર્કલ સામાન્ય થઈ ગયા છે. પણ આ ડાર્ક સર્કલને લીધે તમને તમારું ફેશ અરિસામાં જોવાનું મન નથી થતું. અને ડાર્ક સર્કલ જોઈને તમે પોતે પરેશાન થઈ શકો છો .

કુદરતી વૃદ્ધત્વ પ્રક્રિયા, આનુવંશિક રીતે, થાક, ડિહાઇડ્રેશન જેવા ઘણા પરિબળોને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ્સ થઇ શકે છે.

વૃદ્ધત્વ,જિનેટિક્સ , અપૂરતી ઊંઘ, હાયપરપીગ્મેન્ટેશન,  (શરીરમાં પાણીનો અભાવ)લાઇફ સ્ટાઇલની સમસ્યાઓ જેમ કે તણાવ, વધુ પડતા આલ્કોહોલનો ઉપયોગ અને ધૂમ્રપાન જેવી વસ્તુ ડાર્ક સર્કલ જનમાવી શકે છે.

આ ડાર્ક સર્કલ દૂર કરવા તમે આરામ કરવાથીઅને સારું સ્વાસ્થ્ય ડાર્ક સર્કલ્સને ઘટાડી શકે છે.આંખોની નીચે બરફ લગાવવાથી આંખોની આસપાસના સોજાને પણ ઘટાડી શકે છે અને ઘેરા રંગને ઘટાડી શકે છે.

લોકો તેમની ત્વચાને સૂર્યથી બચાવીને આંખના કાળા વર્તુળોને ઘટાડી શકે છે.કાકડીના ટુકડા મૂકીને પણ આંખના ડાર્ક સર્કલ ઓછા થઈ શકે છે.સૂર્યના તાપના સંપર્કમાં આવવાનું ટાળો.સન સ્ક્રીનનો ઉપયોગ કરો. 

Latest Stories