વાળ ખરતા અટકાવવા છે ? તો આ વસ્તુનું સેવન કરો

વાળની ગુણવત્તા કેવી હશે અને વાળની સમસ્યા થશે કે નહીં તેનો આધાર આહાર પર હોય છે. ખાસ તો જરૂરી પોષણ ન મળે તો વાળ ઝડપથી ખરવા લાગે છે.અમુક વસ્તુઓનું સેવન તમને જરૂરથી ફાયદો કરશે

વાળ
New Update

આપણા વાળ પર ફક્ત બદલતા વાતાવરણની જ નહીં પરંતુ આપણા આહારની પણ અસર હોય છે. વાળની ગુણવત્તા કેવી હશે અને વાળની સમસ્યા થશે કે નહીં તેનો આધાર આહાર પર હોય છે.

ખાસ તો જરૂરી પોષણ ન મળે તો વાળ ઝડપથી ખરવા લાગે છે. ખરતા વાળના કારણે નાની ઉંમરમાં જ માથામાં તાલ દેખાવા લાગે છે. લીલા પાનવાળા શાકભાજીમાં પાલક સૌથી વધારે પોષક તત્વોથી ભરપૂર વસ્તુ છે.

તેમાં વિટામિન બીફોલેટ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. પાલક ખાવાથી વાળના વિકાસમાં મદદ મળે છે અને ખરતા વાળની જો તમે નોન વેજિટેરિયન છો તો ફેટી એસિડ માટે ફિશ તેનાથી ખરતા વાળની સમસ્યા અટકશે અને નવા વાળનો ગ્રોથ વધશે.

જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. જાંબુ એન્ટિઓક્સિડન્ટ અને વિટામીન સી થી ભરપૂર હોય છે. આ ફ્રુટ ખાવાથી કોલેજનનું પ્રોડક્શન વધે છે અને વાળ ખરતા અટકે છે. 

મેથી વાળ માટે સૌથી વધારે ફાયદાકારક છે. મેથીને વાળમાં લગાડવાથી જો વાળ સુંદર બની જતા હોય તો વિચારો કે તમે મેથીનું સેવન કરશો તો મેથી ખાવાથી હેર ફોલ અટકે છે. તેના માટે એક ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળી દેવી. બીજા દિવસે પલાળેલી મેથીને પાણીમાંથી કાઢી અને ખાઈ લેવી.

Here are a few more articles:
Read the Next Article