🔴 Breaking
આમોદના બુવા ગામમાં પૂર જેવી સ્થિતિ, ભૂખી ખાડી ઓવરફ્લો થતાં રસ્તો બંધહિમાચલમાં વરસાદ બાદ વિનાશ: પહાડ તૂટી પડતાં સુમો દટાઈ, 13નાં મોતસ્પેનના જંગલોમાં ભયંકર આગ ફાટી નીકળી, સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી…શેરબજારમાં શાનદાર વાપસી : ઇન્ટ્રાડે નીચલા સ્તરેથી સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત રિકવરીનર્મદા : ચૈતર વસાવાના સમર્થનમાં ઉમટ્યું માનવ મહેરામણ, કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને 1.50 લાખ સિગ્નેચર મોકલ્યાઅંકલેશ્વરમાં અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ, બે કાંઠે વહેતી નદીના ડ્રોન દૃશ્યો સામે આવ્યાભરૂચ: ઝઘડિયાના અવિધા ગામે ભારે વરસાદ બાદ સર્જાઈ દુર્ઘટના, 19 વર્ષીય યુવક પૂરના પાણીમાં તણાયોહિમાચલના લાહૌલ-સ્પિતિમાં વાહન પર મોટો પથ્થર પડયો, 13 લોકોના કમકમાટીભર્યા મોત…આમોદના બુવા ગામમાં પૂર જેવી સ્થિતિ, ભૂખી ખાડી ઓવરફ્લો થતાં રસ્તો બંધહિમાચલમાં વરસાદ બાદ વિનાશ: પહાડ તૂટી પડતાં સુમો દટાઈ, 13નાં મોતસ્પેનના જંગલોમાં ભયંકર આગ ફાટી નીકળી, સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી…શેરબજારમાં શાનદાર વાપસી : ઇન્ટ્રાડે નીચલા સ્તરેથી સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત રિકવરીનર્મદા : ચૈતર વસાવાના સમર્થનમાં ઉમટ્યું માનવ મહેરામણ, કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને 1.50 લાખ સિગ્નેચર મોકલ્યાઅંકલેશ્વરમાં અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ, બે કાંઠે વહેતી નદીના ડ્રોન દૃશ્યો સામે આવ્યાભરૂચ: ઝઘડિયાના અવિધા ગામે ભારે વરસાદ બાદ સર્જાઈ દુર્ઘટના, 19 વર્ષીય યુવક પૂરના પાણીમાં તણાયોહિમાચલના લાહૌલ-સ્પિતિમાં વાહન પર મોટો પથ્થર પડયો, 13 લોકોના કમકમાટીભર્યા મોત…
Featured

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોચ્યો નીરજ ચોપરા, અમેરિકાના યુજેનમાં ધમાલ મચાવી

ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ અમેરિકાના યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ધમાલ મચાવી દીધી

ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ અમેરિકાના યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ધમાલ મચાવી દીધી છે. તેણે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય કર્યું છે.

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને પુરૂષોની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 34 ખેલાડીઓ સામેલ થયા હતા.

આ મેન્સ ઈવેન્ટમાં નીરજ ચોપરા સહિત ટોપ-12 સ્ટાર ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. હવે શનિવારે (23 જુલાઈ) ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે આ 12 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે. નીરજની સાથે ચેક રિપબ્લિકના જાકુબ વાદલેજ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો.