સેન્સેક્સ 548 અંક વધ્યો, નિફ્ટી 10901 પર બંધ

New Update
સેન્સેક્સ 511 અંક વધ્યો, નિફ્ટી 11162 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના છેલ્લા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 548 અંક વધીને 37020 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 161 અંક વધીને 10901 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઓએનજીસી, ટાઈટન કંપની, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, એમએન્ડએમ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઓએનજીસીનો શેર 5.52 ટકા વધીને 80.35 પર બંધ રહ્યો હતો.

ટાઈટન કંપની 3.75 ટકા વધીને 997.75 પર બંધ રહ્યો હતો. જોકે ટીસીએસ, નેસ્લે, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, એક્સિસ બેન્કના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટીસીએસ 1.45 ટકા ઘટીને 2201.35 પર બંધ રહ્યો હતો. નેસ્લે 1.23 ટકા ઘટીને 17249.25 પર બંધ રહ્યો હતો.

Latest Stories