New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/ccc-1.jpg)
પીસી એન્ડ પીએનડીટી એક્ટ-૧૯૯૪ અન્વયે નિભાવવાના થતાં રેકર્ડ, માસિક રીપોર્ટીંગ તેમજ કાયદાની જોગવાઓના અમલીકરણ અર્થે પીસી પીએનડીટી એડવાઈઝરી કમીટીના ચેરપર્સન, રજીસ્ટર્ડ તમામ સંસ્થા / હોસ્પિટલના તબીબોના વર્કશોપનું આયોજન ભરૂચની ગંગોત્રી હોટલ ખાતે કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191023-WA0080.jpg)
આ વર્કશોપમાં ગાંધીનગરથી આવેલ લો ઓફિસર અરૂણ પ્રતાપ સીંગ દ્વારા પીસી-પીએનડીટી કાયદાની સમજ આપવામાં આવી હતી જ્યારે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરાએ રેકર્ડ સાચવવા અને ભૃણ હત્યા અટકાવવા અંગે સમજ આપી હતી.
Latest Stories