ભરૂચ: વાલિયાના વટારીયા નજીક ખાદ્યતેલ ભેરલું ટેન્કર પલટી ગયું, લોકોએ તેલની ચલાવી લૂંટ
અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો.તે દરમિયાન વાલીયાના વટારીયા ગામના વળાંક પાસે ચાલકને ઝોકું આવી જતા ટેન્કર બે પલટી મારી ગયું હતું.
અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો.તે દરમિયાન વાલીયાના વટારીયા ગામના વળાંક પાસે ચાલકને ઝોકું આવી જતા ટેન્કર બે પલટી મારી ગયું હતું.
ભરૂચના વાગરા તાલુકાના વજાપરા ગામેથી ભૂ માફિયાઓ મોટા પ્રમાણમાં માટી ચોરી કરી રહ્યા હતા અને માટી ભરેલી ટ્રક કડોદરા ગામની સીમમાં રહીને લઈ જવાતી હતી.
ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળા વીજ લાઈનને મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક અડી જતા તેમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી
તારીખ-27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના 12 પૈકી બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી.
સમગ્ર જિલ્લામાં કુલ 1968 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી રહ્યા છે. NEET પરીક્ષાની કામગીરી માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ જરૂરી આયોજન અગાઉથી કરી લેવામાં આવ્યું હતું.
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયો છે જેના પગલે તેને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને આર.બી.એસ.કે.ટીમનીમદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે
ભરૂચની આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે કાર્યાલય શરૂ કર્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસના 16 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.