• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક

author-image
By Connect Gujarat 03 Sep 2020 in Featured ગુજરાત
New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પર્સનલ  વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. અને હેકરે એકાઉન્ટ હેક કરી લખ્યું હતું કે ‘હું તમને બધાને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં દાન કરો.’ આ દાન ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં માગવામાં આવ્યું હતું. આ ટ્વિટ તુરંત જ ડિલીટ કરી દેવાઈ હતી.

publive-image

પીએમ રિલીફ ફંડ માટે બિટકોઈનમાં દાન માંગ્યુ, અને ટ્વિટરે કહ્યું અમે ઝડપથી તપાસ કરીએ છીએ. આ પહેલા જુલાઇમાં અનેક  પ્રતિષ્ઠિત વ્યક્તિ અને કંપનીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા.

હેકરે એક અન્ય ટ્વિટમાં લખ્યું,‘ આ એકાઉન્ટ જોક વિક ([email protected])એ હેક કર્યું છે. અમે પેટીએમ મૉલ હેક નથી કર્યું.’જોકે, હેકિંગ ક્યારે કરવામાં આવ્યું તે હજુ જાણવામાં નથી આવ્યું.

#PM Modi #PM Narendra Modi #Hacked #Twitter Account #Twitter account hacked #personal website Twitter account hacked
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by