ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે અંતે 1382 PSIની ભરતીની જાહેરાત કરી છે. 1382 પીએસઆઇની પોસ્ટનું ફાઈનલ મેરીટ લિસ્ટ ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. આ માહિતી IPS વિકાસ સહાય દ્વારા ટ્વિટ કરવામાં આવી છે.
PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર: 1382 PSIની ભરતીનું પરિણામ જાહેર
1382 પીએસઆઇની પોસ્ટનું ફાઈનલ મેરીટ લિસ્ટ ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે
