રાજકોટ : દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસના દરોડા, 9 બુટલેગરો ઝબ્બે

New Update
રાજકોટ : દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસના દરોડા, 9 બુટલેગરો ઝબ્બે

રાજકોટ પોલીસે દેશી દારૂના બુટલેગરો પર

તવાઇ બોલાવી છે.4 મહિલા બુટલેગર સહિત 9 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં દેશી દારૂના બુટલેગરો  ઉપર પોલીસ સતત ધોંચ બોલાવી રહી છે. ત્યારે વધુ 10 દરોડા પાડી 4 મહિલા સહીત 9 બુટલેગરને ઝડપી

પાડયાં છે.  64 લીટર દારૂ અને 70

લીટર વોશ સહિતનો મુદામાલ કબ્જે

કરાયો છે. કૂબલીયાપરા સહિતના અનેક વિસ્તારોમાં પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું  શહેરના દેશી દારૂનો વેપલો સદંતર બંધ કરાવવા પોલીસ કમિશ્નરની સૂચનાથી

પોલીસે એક જ દિવસમાં 10 સ્થળે દરોડા પાડ્યા હતાં. પોલીસે ચાર મહિલા સહિત 9 બુટલેગરોને દબોચી લઇ

તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories