શું તમે પણ વધેલો લોટ ફ્રીજમાં મૂકો છો ? ના મૂકતા...

આજકાલ ગૃહિણીઓ રોટલીનો લોટ બાંધીને માપની રોટલી બનાવીને બાકી વધેલો લોટ ફ્રીજમાં મૂકતી હોય છે. પણ આવું કરવું નુક્સાનકારક છે. ફ્રીજમાં મૂકેલા લોટની રોટલી ઝેર સમાન ગણી શકાય છે. એટ્લે તમને પણ લોટને ફ્રીજમાં મૂકવાની ટેવ હોય તો આ આદત બદલી નાખજો

લોટ
New Update

આજકાલ ગૃહિણીઓ રોટલીનો લોટ બાંધીને માપની રોટલી બનાવીને બાકી વધેલો લોટ ફ્રીજમાં મૂકતી હોય છે. પણ આવું કરવું નુક્સાનકારક છે. ફ્રીજમાં મૂકેલા લોટની રોટલી ઝેર સમાન ગણી શકાય છે. એટ્લે તમને પણ લોટને ફ્રીજમાં મૂકવાની ટેવ હોય તો આ આદત બદલી નાખજો. આપણાં ધર્મ ગ્રંથોમાં પણ આ ઉલ્લખ મળે છે. ફ્રિજના લોટની રોટલી તમને બીમાર બનાવી શકે છે. લોટ જ્યારે ફ્રીજમાં બાંધીને મુકવામાં આવે તો ફ્રીજમાં રહેલા હાનિકારક કિરણો તેમાં ભળી જાય છે. જેના કારણે ફ્રીજમાં મુકેલ લોટ બિમારીઓનો ખતરો પેદા કરે છે.  

આયુર્વેદમાં પણ ફ્રીજમાં મુકેલા લોટનો ઉપયોગ નહી કરવા જણાવાયું છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે રોટલી બનાવો છો તો તાજો જ લોટ બાંધીને બનાવો. ફ્રીજમાં મુકેલ લોટનો ઉપયોગ ન કરો. ફ્રીજમાં જે લોટ બાંધીને મુકવામાં આવે છે તે વાસી થઇ જાય છે શાસ્ત્રોમાં પણ જાણવા મળ્યું છે કે વાસી ભોજન પ્રેત ભોજન સમાન છે. તે ઉપરાંત કેટલાક લોકોને કહેતા પણ સાંભળ્યા છે જ્યારે પણ ફ્રીજમાં વધેલો લોટ મુકો છો તો તે પિંડ સમાન થઇ જાય છે. ત્યાર બાદ આ પિંડનું ભક્ષણ પ્રેત કરવા માટે આવે છે. માણસ જો આ ભોજન કરે તો તે પણ પ્રેત સમાન થઇ જાય છે જે સમયે તમારી રોટલી બનાવવી હોય ત્યારે જ લોટ બાંધો અને તાજી રોટલી જ હંમેશા ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તેથી આદત બદલો જીવન બદલાશે.

#લોટ #ફ્રીજ
Here are a few more articles:
Read the Next Article