New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/10114806/etdzlaiuyaalyz7_505_090720085117.jpg)
ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 102 અંક ઘટીને 36635 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 40 અંક ઘટીને 10773 પર પહોંચ્યો છે. સેન્સેક્સ પર સન ફાર્મા, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, એચયુએલ, મારૂતિ સુઝુકી સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા 2.71 ટકા વધી 495.10 પર કારોબાર કરી રહ્યો છે.
ભારતી એરટેલ 1.15 ટકા વધી 575.40 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટેક મહિન્દ્રા, ટાઈટન કંપની, એચડીએફસી, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 3.24 ટકા ઘટી 207.60 પર કારોબાર કરી રહ્યો છે. જેએસડબલ્યુ સ્ટીલ 2.76 ટકા ઘટીને 192.00 પર કારોબાર કરી રહ્યો છે.
Latest Stories