Connect Gujarat
સ્પોર્ટ્સ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત બન્યા માતા-પિતા, જાણો બાળકનું નામ શું રાખ્યું

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત બન્યા માતા-પિતા, જાણો બાળકનું નામ શું રાખ્યું
X

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. કપલે બાળકનું નામ અકાય રાખ્યું છે.

Next Story