ભારત છોડીને લંડન કેમ શિફ્ટ થયા વિરાટ-અનુષ્કા ? કારણ થયું જાહેર
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ભારત છોડીને લંડન જવાના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. હવે, એક પીઢ અભિનેત્રીના પતિએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ભારત છોડીને લંડન જવાના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. હવે, એક પીઢ અભિનેત્રીના પતિએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
અનુષ્કા શર્મા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી અંતર જાળવી રહી છે. વિરાટ કોહલી સાથે લગ્ન બાદ અનુષ્કા પોતાની અંગત જિંદગી પર વધુ ધ્યાન આપે છે. પરંતુ તેણે એકવાર કહ્યું કે તેણે કેવી રીતે ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું. આ માટે તેણે કરીના કપૂરને જવાબદાર ગણાવી હતી.
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની અનુષ્કા શર્માએ એક પુત્રને જન્મ આપ્યો છે.
ગુરૂવારે રાત્રે IPL 2023ની 65મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સેન્ચુરી માર્યા બાદ વિરાટ કોહલીએ મેહફિલ લૂટી લીધી.197 રનોના લક્ષ્યનો પીછો કરતા કિંગ કોહલીએ પોતાના આઈપીએલ કરિયરની છઠ્ઠી સેન્ચુરી મારી.
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે તેના બોડીગાર્ડ સોનુ સાથે મુંબઈની સડકો પર બાઇક જતી જોવા મળી હતી.
બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર ઉત્સાહમાં આવીને આવા કામ કરે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.