New Update
/connect-gujarat/media/post_banners/62de720829dda4f12ce89de1d397225bc6f6058f06fcd49a60dc0b229e628c07.webp)
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે જેમાં બંને ટીમો એક-એક મેચ જીતીને શ્રેણીમાં ટાઈ થઈ છે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાવાની છે, ત્યારે ભારતીય ટીમ રાજકોટ ખાતે આવી પહોચી છે.જ્યાં તેમનું શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ તેમજ આર. અશ્વિન, સરફરાઝ ખાન, રજત પાટીદાર રાજકોટ પહોચ્યા છે તો કોચ રાહુલ દ્રવિડ, અક્ષર પટેલ, સુભમન ગિલ પણ રાજકોટ ખાતે પહોચ્યા હતાં. આ ભારતીય ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે.