New Update
/connect-gujarat/media/post_banners/fd1d82561eacbd26e8e0bad8c57ca912b6798bfb9f06d1b15eb973df70134f1a.webp)
એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં થઈ રહ્યું છે. સોમવારે તેના બીજા દિવસે ભારતની શરૂઆત સારી રહી હતી. શૂટર્સે આ વખતે ટીમ ઈન્ડિયાને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો.
ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રંકેશ પાટીલ અને દિવ્યાંશ સિંહની જોડીએ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Latest Stories