'ગંગનમ સ્ટાઇલથી હિપ-હોપ સુધી...', ભારત ચેમ્પિયન બનતાની સાથે જ 2013 અને 2025 ની ઉજવણીનો વિડિયો વાયરલ
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં, ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે 7 વિકેટે 251 રન બનાવ્યા હતા.