New Update
/connect-gujarat/media/post_banners/40e936e4ec3133ce30366f2ab612cdcb8585507be327665b309bee4d77091b8a.webp)
એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. શૂટિંગમાં ભારતીય પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ અગાઉ ઈશા, પલક અને દિવ્યાની ટીમે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે
ભારતને શૂટિંગમાં વધુ એક મેડલ મળ્યો છે. ભારતીય ટીમે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની ટીમ સ્વપ્નિલ, ઐશ્વર્ય તોમર અને અખિલે ગોલ્ડ મેડલ જીત્યો છે. 7 ગોલ્ડ સાથે ભારત હવે મેડલ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયું છે.