સુરત: વાહન ચેકીંગમાં બગાસુ ખાતા પોલીસને પતાસું હાથ લાગ્યું,14 કિલો સોના સાથે બે શખ્સોની કરી ધરપકડ
સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક કારમાંથી 14 કિલો સોનુ શંકાસ્પદ રીતે મળી આવ્યું હતું,અને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.