ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો, રબાડાએ IPL અધવચ્ચે છોડ્યું !

ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સના સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ IPL છોડી દીધું છે. તે પાછો આવશે કે નહીં તે અંગે હજુ

New Update
rbada

ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સના સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ IPL છોડી દીધું છે.

Advertisment

ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સના સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ IPL છોડી દીધું છે. તે પાછો આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. ગુજરાતે રબાડા માટે 10.75 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ કર્યો છે.કાગીસો રબાડા પણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં પણ રમ્યો ન હતો. હવે સમાચાર આવ્યા છે કે તે દક્ષિણ આફ્રિકા પાછો ગયો છે. અહેવાલો અનુસાર, રબાડાએ ગુજરાત ટાઈટન્સની RCB સામે 8 વિકેટની શાનદાર જીત બાદ ઘરે જવાનો નિર્ણય લીધો હતો.

ગુજરાત ટાઈટન્સે રબાડાના દક્ષિણ આફ્રિકા પરત ફરવા પર કહ્યું, 'કાગીસો રબાડા એક મહત્વપૂર્ણ અંગત બાબતમાં હાજરી આપવા માટે દક્ષિણ આફ્રિકા પરત ફર્યો છે.'
Advertisment
Latest Stories