New Update
/connect-gujarat/media/media_files/AGDYiMZ613HH9s0phvgi.jpg)
dinesh kartik
ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
શનિવારે અનુભવી ખેલાડીએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી. . તેણે ભાવનાત્મક પોસ્ટ કરી પ્રશંસકો અને કોચનો આભાર માન્યો હતો.
Latest Stories