Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs AFG 2nd T20: ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, શિવમ દુબે અને જયસ્વાલે રમી શાનદાર પારી

IND vs AFG 2nd T20: ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, શિવમ દુબે અને જયસ્વાલે રમી શાનદાર પારી
X

ભારતે બીજી T20 મેચ જીતી લીધી છે. ભારતે 172 રનનો ટાર્ગેટ 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

શિવમ દુબેએ 32 બોલમાં 63 રનની અણનમ ઇનિંગ રમી હતી. જયસ્વાલે 34 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા અર્શદીપ સિંહે ત્રણ, અક્ષર અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લઈને અફઘાનિસ્તાનને 172 રન સુધી રોકી દીધું હતું.

Next Story