આફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવી ઇતિહાસ રચ્યો,વન ડેમાં આફ્રિકા 106 રનમાં ઓલઆઉટ !
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, અફઘાનિસ્તાને કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો, દક્ષિણ આફ્રિકાને 106 રનમાં ઓલઆઉટ
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, અફઘાનિસ્તાને કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો, દક્ષિણ આફ્રિકાને 106 રનમાં ઓલઆઉટ
દુનિયા | Featured | સમાચાર , તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગઈરાત્રે ભારે ફાયરિંગ થયું હતું. ઓછામાં ઓછા 8 તાલિબાની માર્યા ગયા
અફઘાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી.
અફઘાનિસ્તાનનો સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બાકીના ધ હન્ડ્રેડમાંથી બહાર થઈ ગયો છે.
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે શુક્રવારે સવારે 5:11 વાગ્યે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો.
અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં ગુરુવારે એક પ્રાઈવેટ બેંકમાં એક વ્યક્તિએ પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી