New Update
/connect-gujarat/media/post_banners/39b181cdf03cbfccf69289cf49217636369a6c8e404ee7429d48b35fc8c962bd.webp)
વર્લ્ડ કપમાં ભારતની જીતનો સિલસિલો યથાવત રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી અને દક્ષિણ આફ્રિકાને માત્ર 83 રનમાં ઓલઆઉટ કરી દીધું. દક્ષિણ આફ્રિકાની ઈનિંગ માત્ર 27.1 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતે આ મેચ 243 રને જીતી લીધી છે.
ભારતનો આ સતત 8મો વિજય છે. વર્લ્ડ કપમાં ભારતનું અજેય અભિયાન ચાલું છે. વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર રેકોર્ડ 49મી સદી ફટકારીને ચાહકોને બેવડી ખુશી આપી છે.
Latest Stories