IND vs SA : ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું
ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું છે. ડરબનમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 202 રન બનાવ્યા
ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું છે. ડરબનમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 202 રન બનાવ્યા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ બે દિવસના પાંચ સેશનમાં પૂરી થઈ હોવાથી આ પીચ પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે.
ભારતીય ટીમે ગુરુવારે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો. ન્યૂલેન્ડ્સ, કેપટાઉન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ જીતનારી તેઓ પ્રથમ એશિયન ટીમ બની.
દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ સામે યજમાન ટીમના બેટ્સમેનો સરી પડ્યા હતા.
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી.