ભારત પાસે 17 વર્ષ બાદ T20 વર્લ્ડકપનો ખિતાબ જીતવાની તક, સાઉથ આફ્રિકા સામે આજે ફાઈનલ મેચ

સ્પોર્ટ્સ | સમાચાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ હવે થોડા કલાકો દૂર છે. બ્રિજટાઉન, બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ આ ફાઈનલનું સાક્ષી બનશે.

New Update
India have chance to win T20 World Cup title after 17 years, final match against South Africa today

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ હવે થોડા કલાકો દૂર છે. બ્રિજટાઉન, બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ આ ફાઈનલનું સાક્ષી બનશે.

બંને ટીમોએ જોરદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ ફાઈનલ સાથે એ નિશ્ચિત છે કે ટાઈટલ માટે કોઈપણ એક ટીમની લાંબી રાહનો અંત આવશે.આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાનું પ્રદર્શન સારું રહ્યું છે અને બંને ટીમો એકપણ મેચ હાર્યા નથી. હજુ પણ ફોર્મ જોતા ટીમ ઈન્ડિયાને ટાઈટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

Latest Stories