પેરિસ ઓલિમ્પિકમાં ભારતે જીત્યો બીજો મેડલ, પિસ્તોલ મિક્સ સ્પર્ધામાં સરબજોત સિંહએ જીત્યો બ્રોન્ઝ

સ્પોર્ટ્સ | સમાચાર , પેરિસ ઓલિમ્પિકમાં ભારતે બીજો મેડલ જીત્યો છે. મંગળવારે,  10 મીટર એર પિસ્તોલ મિક્સ સ્પર્ધામાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ જીત્યો

New Update
Paris Olympics

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે બીજો મેડલ જીત્યો છે. મંગળવારે,  10 મીટર એર પિસ્તોલ મિક્સ સ્પર્ધામાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ જીત્યો. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હોને 16-10થી હરાવ્યું હતું.

ભારતે એકંદરે આઠ રાઉન્ડ જીત્યા, જ્યારે કોરિયાએ પાંચ રાઉન્ડ જીત્યા. આ સ્પર્ધામાં, 16 પોઈન્ટ મેળવનારી પ્રથમ ટીમ જીતે છે. આ સાથે મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. નોર્મન પ્રિચાર્ડે વર્ષ 1900માં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ મૂળ બ્રિટિશ હતા

Latest Stories