ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે રચ્યો ઈતિહાસ, 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો

ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે રચ્યો ઈતિહાસ, 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો
New Update

ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે બુધવાર, 25 ઓક્ટોબર, 2023ના રોજ ઈતિહાસ રચ્યો હતો કારણ કે તેણે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સુમિતે 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો સાથે જ પુષ્પેન્દ્ર સિંહે 62.06 મીટરના જોરદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

#India #Sumit Antill
Here are a few more articles:
Read the Next Article