New Update
/connect-gujarat/media/media_files/2025/03/28/vKGHmBTsnAfeFZPt9YqS.jpeg)
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની આઠમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને-સામને ટકરાશે. આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ સીઝનમાં બંને ટીમ વચ્ચે આ બીજી મેચ હશે. ચેન્નઈએ તેની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું અને બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું.ગયા સીઝનમાં, બેંગલુરુ ચેન્નઈને હરાવીને પ્લેઑફમાં પહોંચ્યું હતું.
આ મેચ ખૂબ જ શાનદાર હતી. પ્લેઑફમાં પહોંચવા માટે બંને ટીમ માટે કરો યા મરો જેવી મેચ હતી. બેંગલુરુએ અંતિમ-4માં સ્થાન મેળવવા માટે ચેન્નઈને ઓછામાં ઓછા 18 રનથી હરાવવું જરૂરી હતું. બીજી તરફ, જો ચેન્નઈ 18 રનથી ઓછા રનથી હારી ગયું હોત તો તે પ્લેઑફમાં પહોંચી ગયું હોત. RCBએ તેના હોમ ગ્રાઉન્ડ પર 27 રનથી જીત મેળવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.

Latest Stories