કઝાકિસ્તાનમાં ચિરાગ ચિક્કારાએ પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો

ચિરાગ ચિક્કારાએ પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં કઝાકિસ્તાનના અબ્ધમાલિક કારાચોવને 4-3થી હરાવીને ભારત માટે પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો

New Update
chirag sikka

ચિરાગ ચિક્કારાએ પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં કઝાકિસ્તાનના અબ્ધમાલિક કારાચોવને 4-3થી હરાવીને ભારત માટે પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો. અંડર-23 ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર અમન સહરાવત પછી તે બીજો ભારતીય પુરુષ કુસ્તીબાજ બન્યો છે.

અલ્બેનિયાના તિરાનમાં યોજાયેલી અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે નવ મેડલ જીત્યા છે. જેમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ સામેલ છે. ચિરાગ ચિક્કારાએ પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં કઝાકિસ્તાનના અબ્ધમાલિક કરાચોવને 4-3થી હરાવીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંડર-23 ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર અમન સહરાવત પછી તે બીજો ભારતીય પુરુષ કુસ્તીબાજ બન્યો છે.

Latest Stories