/connect-gujarat/media/media_files/FmGVaTEQrnmtyoa4YGmn.jpg)
અમોલ કાલે
ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમેરિકા પહોંચેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના અધ્યક્ષ અમોલ કાલેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તે સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યા હતા. મેચ બાદ તેની તબિયત લથડી હતી અને હાર્ટ એટેક આવતા તેનું નિધન થયું હતુ.
ટી20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂને) ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિતની આગેવાની વાળી ભારતીય ટીમે 6 રને શાનદાર જીત મેળવી હતી.