Connect Gujarat
સ્પોર્ટ્સ

PAK vs SA : દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

PAK vs SA : દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
X

ODI વર્લ્ડ કપની 26મી મેચમાં પાકિસ્તાન 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ચેન્નાઈના ચેપોક મેદાન પર ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 46.4 ઓવરમાં માત્ર 270 રન જ બનાવી શકી.

દક્ષિણ આફ્રિકા ટીમે 47.1 ઓવર બાદ 9 વિકેટના નુકસાન પર 271 રન બનાવી મેચ જીતા લીધી છે.. મોહમ્મદ વસીમે ટેમ્બા બાવુમા અને શાહીન આફ્રિદીએ ક્વિન્ટન ડી કોકનો કેચ પકડ્યો હતો. જ્યારે ઉસામા મીરે ડસનને આઉટ કર્યો હતો.

પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદે પ્રથમ ઓવર નવા બોલથી ફેંકી હતી. ડી કોકે શાહીનની પ્રથમ ઓવરમાં સતત 4 ચોગ્ગા ફટકારીને 19 રન બનાવ્યા હતા. શાહિને જ ડી કોકને 24 રનના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો.

Next Story