New Update
/connect-gujarat/media/media_files/tZ2V0NjnoJpmyvXAFmMs.jpg)
અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને કોહલી શુક્રવારે સવારે 4 વાગ્યાની ફ્લાઈટથી ચેન્નાઈ પહોંચ્યો હતા .
ચેન્નાઈ એરપોર્ટથી બહાર નીકળતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોહલી કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટ છોડતો જોવા મળી રહ્યો છે.કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ અને વિકેટકીપર ઋષભ પંત ગુરુવારે રાત્રે ટીમની બસમાં ચઢતા જોવા મળ્યા હતા.
કોહલી બાંગ્લાદેશ સામેની ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ છે. ટીમ ઈન્ડિયા અહીં 19 સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમવાની છે. આવી સ્થિતિમાં વિરાટ અહીં પ્રી-સિરીઝ પ્રેક્ટિસ માટે પહોંચ્યો છે.
Latest Stories