Connect Gujarat
સ્પોર્ટ્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના રિટેઈન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી કરી જાહેર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના રિટેઈન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી કરી જાહેર
X

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના રિટેઈન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદીમાં વેનેન્દુ હસરંગા, હર્ષલ પટેલ અને જોશ હેઝલવુડ જેવા મોટા નામ સામેલ છે.

ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર (ટ્રેડ), વિશાલ વિજયકુમાર,આકાશ દીપ, મોહમ્મદ સિરાજ,રીસ ટોપલે, હિમાંશુ શર્મા, રાજન કુમાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો

જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવ.

Next Story