ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બેંગ્લોરમાં રમાશે, ભારતે ટીમ કરી જાહેર
ભારતીય ટીમે બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા સામે ન્યુઝીલેન્ડનો પડકાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે.
ભારતીય ટીમે બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા સામે ન્યુઝીલેન્ડનો પડકાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે.
રેવા યુનિવર્સિટીમાં રાતે એક પાર્ટીમાં બે ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વડોદરાના અભ્યાસ કરતાં 22 વર્ષીય ભાસ્કર જેટીનું મોત થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ આ સમયગાળા દરમિયાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે.