New Update
/connect-gujarat/media/post_banners/41c78a797d78509447f5378c998d62e5809df5b372acf9a508d577fb638ecb40.webp)
આજે કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. છત્તીસગઢ કોંગ્રેસે 30 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે પાટણથી સીએમ ભૂપેશ બઘેલ અને અંબિકાપુરથી ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવને ટિકિટ આપી છે. જ્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસ આગામી બે દિવસમાં અંતિમ યાદી પણ જાહેર કરે તેવી શક્યતા છે. ભાજપે 4 યાદી બહાર પાડી છે અને 136 જેટલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
Latest Stories
/connect-gujarat/media/post_attachments/f8b6140e5282505c257eb7543654d812ce6e7ff65e235efb7dd4d9dc14db1382.webp)