IPL પહેલા વિરાટ કોહલીનો નવો લુક, ચાહકોએ ખૂબ પસંદ કર્યો

IPL પહેલા વિરાટ કોહલીનો નવો લુક, ચાહકોએ ખૂબ પસંદ કર્યો
New Update

IPL 2024 શરૂ થવામાં હવે માત્ર 3 દિવસ બાકી છે અને લીગની શરૂઆત પહેલા જ બધા લોકો જબરદસ્ત રીતે તૈયારીઓ કરી રહ્યા છે. આ લીગની 17મી સિઝનથી ભારતીય ટીમનો દિગ્ગજ બેટર વિરાટ કોહલી લાંબા સમય બાદ મેદાન પર પરત ફરતો જોવા મળશે. વિરાટ કોહલીના કમબેકની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

IPLમાં કિંગ કોહલી એકદમ નવા અંદાજમાં જોવા મળશે. તેણે હાલમાં જ એક નવો હેરકટ કરાવ્યો છે અને તેના સ્ટાઇલિશ લુકની તસવીરો વાઇરલ થઈ રહી છે.કોહલી ગયા મહિને જ બીજી વખત પિતા બન્યો હતો. તેની પત્ની અનુષ્કા શર્માએ એક પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ કપલે અકાય રાખ્યું છે. આ કારણોસર વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલાં યોજાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ શક્યો ન હતો

#India #IPL #Virat kohli #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article