WPL Auction: કાશવી ગૌતમને Gujarat Giantsએ આટલા કરોડમાં ખરીદી

New Update
WPL Auction: કાશવી ગૌતમને Gujarat Giantsએ આટલા કરોડમાં ખરીદી

મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન 2023માં રમાઈ હતી અને તે અત્યંત સફળ રહી હતી. વિશ્વભરના ઘણા સ્ટાર ખેલાડીઓને હરાજીમાં તક મળી અને કેટલાક પાંચ ફ્રેન્ચાઈઝી દ્વારા પસંદ કરવામાં સફળ રહ્યા. હવે આ આવૃત્તિની બીજી હરાજી આજે મુંબઈમાં થઈ હતી. પાંચ ફ્રેન્ચાઇઝીએ બાકીની રકમ સાથે તેમની ટીમો પૂર્ણ કરી. 2024 ની મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં કાશવી ગૌતમે ઇતિહાસ રચ્યો હતો. કારણ કે તે ગુજરાત જાયન્ટ્સ તરફથી 2 કરોડ મેળવીને હરાજીમાં સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની હતી.

વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન માટે એનાબેલ સધરલેન્ડ અને કાશવી ગૌતમ સૌથી મોંઘા ખેલાડી હતા. એનાબેલ સધરલેન્ડને દિલ્હીએ અને કાશવીને ગુજરાતે રૂ. 2 કરોડમાં ખરીદ્યી હતી. વૃંદા દિનેશને યુપી વોરિયર્સે 1.3 કરોડમાં ખરીદ્યી હતી. શબનીમ ઇસ્માઇલને મુંબઇએ 1.2 કરોડમાં, ફોબી લિચફિલ્ડને ગુજરાતે 1 કરોડમાં ખરીદ્યી હતી.. આ પાંચેય આ હરાજીના સૌથી મોંઘા ખેલાડી રહ્યા હતા. આ હરાજી પહેલા કુલ 30 સ્લોટ ખાલી હતા અને 165 ખેલાડીઓમાંથી માત્ર 30 જ વેચાયા હતા. તમામ ટીમોના 18-18 ખેલાડીઓ પૂર્ણ થયા છે. એક ટીમમાં વધુમાં વધુ છ વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.

WPL 2024 હરાજીમાં સોલ્ડ અને અનસોલ્ડ ખેલાડીઓની સંપૂર્ણ યાદી

1 ફોબી લિચફિલ્ડ, ઓસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) ગુજરાત જાયન્ટ્સને ₹1 કરોડમાં ખરીદ્યી

2 ડેની વ્યાટ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) એ મૂળ કિંમતે યુપી વોરિયર્ઝમાં

3 ભારતી ફુલમાલી, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

4 મોના મેશ્રામ, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

5 વેદ કૃષ્ણમૂર્તિ, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) ગુજરાત જાયન્ટ્સને બેઝ પ્રાઈસ પર ખરીદ્યી

6 પૂનમ રાઉત, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

7 નાઓમી સ્ટાલેનબર્ગ, ઓસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

8 મૈયા બાઉચર, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

9 પ્રિયા પુનિયા, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

10 જિયોર્જિયા વેરેહમ ઓસ્ટ્રેલિયા (₹40 લાખની મૂળ કિંમત) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેઝ પ્રાઈસ પર ખરીદ્યી.

11 દેવિકા વૈદ્ય, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

12 અન્નાબેલ સધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹40 લાખ) દિલ્હી કેપિટલ્સને 2 કરોડમાં ખરીદ્યી

13 એસ મેઘના, ભારત (મૂળ કિંમત ₹30 લાખ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 30 લાખમાં ખરીદ્યી.

14 ડિઆન્ડ્રા ડોટિન, વેસ્ટ ઈન્ડિઝ (મૂળ કિંમત ₹50 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

15 ડી ક્લર્ક, દક્ષિણ આફ્રિકા (₹30 લાખની મૂળ કિંમત) અનસોલ્ડ ખેલાડી રહી.

16 મેઘના સિંહ, ભારત (₹30 લાખની મૂળ કિંમત) ગુજરાત જાયન્ટ્સને બેઝ પ્રાઈસ પર ખરીદ્યી.

17 ચમારી અટાપટ્ટુ, શ્રીલંકા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

18 બેસ હીથ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

19 સુષ્મા વર્મા, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

20 એમી જોન્સ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹40 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

21 ટેમી બ્યુમોન્ટ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

22 નુઝહત પરવીન, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

23 લિયે તાહુહુ ન્યૂઝિલેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

24 કિમ ગાર્થ, ઑસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹50 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

25 સિમરન બહાદુર, ભારત (₹30 લાખની મૂળ કિંમત) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 30 લાખમાં ખરીદ્યી

26 શબનિમ ઈસ્માઈલ, દક્ષિણ આફ્રિકા (મૂળ કિંમત ₹40 લાખ) મુંબઈ ઈન્ડિયન્સે 1.2 કરોડમાં ખરીદ્યી

27 શામિલિયા કોનેલ, વેસ્ટ ઈન્ડિઝ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

28 કેટ ક્રોસ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મૂળ કિંમતે ખરીદ્યી

29 અમાન્ડા-જેડ વેલિંગ્ટન, ઑસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

30 પ્રીતિ બોસ, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

31 એકતા બિષ્ટ, ભારત (₹30 લાખની મૂળ કિંમત) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ₹60 લાખમાં ખરીદ્યી.

32 અલાના કિંગ, ઑસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

33 ગૌહર સુલતાના, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) યુપી વોરિયર્ઝએ 30 લાખમાં ખરીદ્યી.

34 ઈનોકા રણવીરા, શ્રીલંકા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.

35 દ્રિષિયા આઈ વી, ભારત (₹10 લાખની મૂળ કિંમત) અનસોલ્ડ ખેલાડી રહી.

36 વૃંદા દિનેશ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) યુપી વોરિયર્ઝએ 1.3 કરોડમાં ખરીદ્યી.

Latest Stories