આવતીકાલથી શરૂ થશે મહિલા પ્રીમિયર લીગ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે પહેલી મેચ
મહિલા પ્રીમિયર લીગ 2025 આવતીકાલે એટલે કે 14 ફેબ્રુઆરી, શુક્રવારથી શરૂ થશે. આ વખતે 2023 માં શરૂ થયેલી ટુર્નામેન્ટની ત્રીજી સીઝન રમાશે
મહિલા પ્રીમિયર લીગ 2025 આવતીકાલે એટલે કે 14 ફેબ્રુઆરી, શુક્રવારથી શરૂ થશે. આ વખતે 2023 માં શરૂ થયેલી ટુર્નામેન્ટની ત્રીજી સીઝન રમાશે
WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે WPLની મેચ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે.
વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની તેની ત્રીજી મેચમાં પણ હારી ગઈ હતી.