🔴 Breaking
અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો પ્રારંભ: CM યોગી બોલ્યા- આજની અયોધ્યા ત્રેતાયુગની યાદ અપાવે છેસુરત : દિવાળી અને છઠપૂજાને લઈને વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઊમટ્યું…ભરૂચ: કાળી ચૌદશ અને શનિવારના સંયોગે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવીગુજરાત સરકારની ‘કટિબદ્ધતા’ : સર્વાઇકલ કેન્સર લક્ષિત 9.30 લાખથી વધુ કિશોરીઓનું વિનામુલ્યે રસીકરણ કરાયું…અમદાવાદ: રાજ્ય સરકારના વોકલ ફોર લોકલ અભિયાનને મળ્યો વેગ,નાના વેપારીઓ માટે વિશેષ બજાર ઉપલબ્ધ કરાવાયાસુરત: દુષ્કર્મના ગુનામાં સજા કાપી રહેલ નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલ લવાયો, દાંતમાં દુખાવો ઉપડતા કરાય સારવારઅંકલેશ્વર: ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોભરૂચ: વાગરા-પહાજ માર્ગ પર JCB અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવાનનું ઘટનાસ્થળે જ મોતઅયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો પ્રારંભ: CM યોગી બોલ્યા- આજની અયોધ્યા ત્રેતાયુગની યાદ અપાવે છેસુરત : દિવાળી અને છઠપૂજાને લઈને વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઊમટ્યું…ભરૂચ: કાળી ચૌદશ અને શનિવારના સંયોગે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવીગુજરાત સરકારની ‘કટિબદ્ધતા’ : સર્વાઇકલ કેન્સર લક્ષિત 9.30 લાખથી વધુ કિશોરીઓનું વિનામુલ્યે રસીકરણ કરાયું…અમદાવાદ: રાજ્ય સરકારના વોકલ ફોર લોકલ અભિયાનને મળ્યો વેગ,નાના વેપારીઓ માટે વિશેષ બજાર ઉપલબ્ધ કરાવાયાસુરત: દુષ્કર્મના ગુનામાં સજા કાપી રહેલ નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલ લવાયો, દાંતમાં દુખાવો ઉપડતા કરાય સારવારઅંકલેશ્વર: ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોભરૂચ: વાગરા-પહાજ માર્ગ પર JCB અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવાનનું ઘટનાસ્થળે જ મોત
Featured

સુરત : ગણેશ વિસર્જન માટે મનપાની તૈયારી, 8 ઝોનમાં 19 કુત્રિમ કુંડ તૈયાર કરાયા…

ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 5 ફૂટની 60 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે તેવી તૈયારી કરવામાં આવી છે.

દેશભરમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે, જ્યારે સુરતમાં પણ 60 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આ પ્રતિમાનું વિસર્જન શહેરના 8 ઝોનમાં 19 જેટલા અલગ અલગ સ્થળે કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 5 ફૂટ સુધીની ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. આ સાથે જ 5 ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું વિસર્જન શહેરના ડુમસ બીચ અને હજીરા ખાતે કરવામાં આવશે. ઉપરાંત સલામતીના ભાગરૂપે શહેર પોલીસ સહિત મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે.

ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓ શ્રીજીભક્તો પાસેથી ગણેશજીની પ્રતિમા લઈ કુત્રિમ કુંડમાં વિસર્જન કરશે. અને ત્યારબાદ આ પ્રતિમાઓને સલામત રીતે ફરીથી હજીરા દરિયા ખાતે પૂર્ણ વિસર્જિત કરવામાં આવશે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈયાર કરાયેલા કુત્રિમ કુંડની મનપા કમિશનરે મુલાકાત લીધી હતી.