New Update
/connect-gujarat/media/post_banners/16d9af5a2ef7c786e7f9e34f8c5e848d06522228ddbf87d47d269e47a7edf35e.jpg)
દિલ્લી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી જીતની ખુશીમાં સુરતમાં આપ કાર્યકર્તાઓ દ્વારા વિજયઉત્સવ મનાવવામાં આવ્યો હતો દિલ્લી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી જીતની ખુશીમાં સુરતમાં આપ કાર્યકર્તાઓ દ્વારા વિજયઉત્સવ મનાવવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા,અલ્પેશ કથીરિયા સહિત આપના કાર્યકર્તાઓએ મીઠાઈ ખવડાવી ઢોલ નગારાના સાથે વિજય ઉત્સવ મનાવ્યો છે.ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે દિલ્લી MCDના પરિણામોએ સાબિત કરી બતાવ્યું છે કે BJPને હરાવી શકાય છે.આવતીકાલના પરિણામ પણ બતાવશે કે BJP ને રોકવામાં આપ સક્ષમ છે એવો દાવો કર્યો છે
Latest Stories